KYCનો દુરુપયોગ થતો અટકાવવા માટે શું કરવું?

KYCની પ્રક્રિયામાં કસ્ટમર પાસેથી તેનું એડ્રેસ પ્રૂફ અને આઇડેન્ટિટી પ્રુફ માંગવામાં આવે છે જેથી બેંક અથવા તો જે સંસ્થા તમને લોન આપી રહી છે તે એ સુનિશ્ચિત કરી શકે કે જે કસ્ટમરને લોન આપવામાં આવી રહી છે તે કોણ છે.

Published: March 12, 2024, 14:15 IST

KYCનો દુરુપયોગ થતો અટકાવવા માટે શું કરવું?