સાયબર ઠગ Smishing જેવા ફ્રોડ માટે લોકોને કેવી રીતે કરે છે ટાર્ગેટ?

SMS દ્વારા થતા ફ્રોડનું નામ છે Smishing. આમાં આવે છે ફ્રોડ SMS, જે તમને લિંક પર ક્લિક કરવા માટે ક્યારેક આકર્ષક ઑફર આપે છે તો ક્યારેક બેંકની ઇન્ક્વાયરી આવશે કે ઇનકમ ટેક્સની નોટિસ આવશે તેવી બીક બતાવે છે

Published: March 28, 2024, 09:15 IST

સાયબર ઠગ Smishing જેવા ફ્રોડ માટે લોકોને કેવી રીતે કરે છે ટાર્ગેટ?