બિઝનેસ સાઇકલ ફંડ કોને કહેવાય?

બિઝનેસ સાઇકલ ફંડ ઇક્વિટી થીમેટિક ફંડમાં આવે છે. બિઝનેસ સાઇકલ ફંડ ઇકોનોમીના સારા-નરસા દિવસોમાં પણ ઉત્તમ પર્ફોર્મન્સના હિસાબે તૈયાર કરવામાં આવે છે.

Published: June 27, 2022, 09:55 IST

બિઝનેસ સાઇકલ ફંડ કોને કહેવાય?