ઘઉંના ભાવમાં ભડકો, શું સરકાર ઈમ્પોર્ટ ડ્યુટી દૂર કરશે?

ભારતમાં ઘઉંના ભાવ વિક્રમ ઊંચાઈએ પહોંચ્યાં છે. તો શું સરકાર આયાત પર લાગતી 40 ટકા ડ્યૂટી દૂર કરશે? શું ઘઉંની મોંઘવારી હળવી થશે? જાણવા માટે જુઓ આ વીડિયો.

Published: August 9, 2022, 15:47 IST

ઘઉંના ભાવમાં ભડકો, શું સરકાર ઈમ્પોર્ટ ડ્યુટી દૂર કરશે?