મની ટાઈમ બુલેટિનઃ સાંભળો કૃષિજગત અને કૉર્પોરેટવર્લ્ડની ખબર, જેની પડે છે તમારા ખિસ્સા પર સીધી અસર

કપાસના ખેડૂતો કેમ દુખી છે? કૃષિ પાક ગીરવે મૂકીને કેટલી લોન લીધી? વેદાંતાએ કેટલું ડિવિડન્ડ જાહેર કર્યું? કઈ બેન્કે FDના વ્યાજ દર વધાર્યાં? જિયોમાર્ટ કેટલા કર્મચારીને છૂટા કરશે? ટેલિકોમ માર્કેટમાં શું ચાલી રહ્યું છે? સ્પાઈસજેટ કેટલામાં ટિકિટ વેચશે? Whatsappમાં કયું ફીચર એડ થશે? જાણવા માટે જુઓ Money Time....

Published: May 23, 2023, 16:14 IST

મની ટાઈમ બુલેટિનઃ સાંભળો કૃષિજગત અને કૉર્પોરેટવર્લ્ડની ખબર, જેની પડે છે તમારા ખિસ્સા પર સીધી અસર