શેર અને મ્યુચ્યુઅલ ફંડ પર આ રીતે લાગે છે ટેક્સ

લિસ્ટેડ શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડને ખરીદવાની તારીખથી એક વર્ષની અંદર વેચવામાં આવે તો તેની પર થતા લાભને શૉર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવામાં આવે છે.

Published: July 7, 2022, 07:10 IST

શેર અને મ્યુચ્યુઅલ ફંડ પર આ રીતે લાગે છે ટેક્સ