શું બજાજ ફાઇનાન્સના શેરમાં પૈસા લગાવવાનો આ યોગ્ય સમય છે?

રિટર્નનો અંદાજો એ રીતે લગાવી લો કે જો 20 વર્ષ પહેલાં તમે બજાજ ફાઇનાન્સમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજની તારીખમાં તે 10 કરોડ રૂપિયા થઇ ગયા હોત.

Published: June 24, 2022, 07:53 IST

શું બજાજ ફાઇનાન્સના શેરમાં પૈસા લગાવવાનો આ યોગ્ય સમય છે?