ક્રેડિટ સ્કોર ના ઘટે તેના માટે શું કરશો?

ક્રેડિટ બ્યુરો એક્સપિરિયનની વેબસાઈટ મુજબ, દરેક હાર્ડ ઇન્ક્વાયરીથી તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે. સામાન્ય રીતે તેમાં 5 પોઈન્ટથી ઓછાનો ઘટાડો થાય છે. હાર્ડ ઇન્ક્વાયરી ક્રેડિટ રિપોર્ટમાં બે વર્ષ સુધી રહે છે.

  • Team Money9
  • Last Updated : February 12, 2024, 17:22 IST
ક્રેડિટ સ્કોર ના ઘટે તેના માટે શું કરશો?

Published: February 12, 2024, 17:02 IST