સોનું હવે કઈ દિશામાં આગળ વધશે? રોકાણકારે કેવી સ્ટ્રેટેજી અપનાવવી?
સોનામાં મજબૂત વળતર મળ્યું છે. પરંતુ શું સોનામાં તેજી જળવાઈ રહેશે? કે પછી કરેક્શન આવશે? અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણયની કેવી અસર પડશે? સમજવા માટે જુઓ આ વીડિયો...
અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠક બાદ ગોલ્ડમાં આવેલો તેજીનો ઊભરો શમી ગયો છે. 2024ના અંત સુધી વ્યાજ દર ઘટે તેવી શક્યતા ઓછી થઈ ગઈ છે અને તે ગોલ્ડ માટે નેગેટિવ છે. આમ છતાં, ગોલ્ડ માર્કેટનો અંડરટોન બુલિશ રહે તેવી શક્યતા છે. 2024ના અંત સુધીમાં ગોલ્ડ કઈ દિશામાં જઈ શકે છે અને રોકાણકારે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ તે સમજવા માટે Money9 Gujaratiએ Jigar Trivedi (Senior Research Analyst – Currencies & Commodities, Reliance Securities) સાથે વાત કરી…
Published - May 2, 2024, 07:05 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો