Home >
હવે વાહન ચલાવવાની પેટર્ન અને વાહનના ઉપયોગના આધારે પ્રીમિયમ નક્કી થશે. આ વીમા પ્લાન કેવી રીતે કામ કરશે તે સમજવા માટે જુઓ આ વીડિયો...
વર્ષમાં એકવાર જરૂર ચેક કરો કે તમારા વીમાનું કવર તમારી જરૂરીયાતો માટે પર્યાપ્ત છે કે નહીં?
નવા વર્ષની શરૂઆતમાં પોતાના હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર ફરીથી નજર નાંખો.
ઘણીવાર લોકો પરિચિત એજન્ટના ભાવનાત્મક દબાણમાં આવીને ભુલથી એવી વીમા પૉલિસી લઇ લે છે જે તેમના માટે કોઇપણ રીતે ઉપયોગી સાબિત થતી નથી.
લોકો પરિચિત એજન્ટના ભાવનાત્મક દબાણમાં આવીને ભુલથી એવી વીમા પૉલિસી લઇ લે છે જે તેમના માટે ઉપયોગી સાબિત થતી નથી. આવી પૉલિસીથી કેવી રીત મુક્તિ મેળવવી
બેરોજગારીના સમયમાં વીમા એજન્ટોની સંખ્યા સતત વધી રહી છે. નવા એજન્ટ સૌથી પહેલા પોતાના સગાસંબંધી અને પરિચિતોને જ પૉલિસી ખરીદવા દબાણ કરે છે.
સુપર ટૉપઅપ પૉલિસી તમને ઓછા પ્રીમિયમમાં વધારે કવરેજ આપે છે. તેનું કવરેજ તમારા બેઝિક કવરની મર્યાદા પૂરી થયા બાદ શરૂ થાય છે.
મોંઘવારી વધવાની સાથે જ તમારુ હેલ્થ ઇન્સ્યૉરન્સ કવર પણ પર્યાપ્ત નથી રહેતું. મોટુ ઇન્સ્યૉરન્સ કવર ખરીદવું દરેક માટે રમતની વાત નથી.