Home >
જો તમને નાણાકીય બજારની જાણકારી નથી તો કોઇ સારા ફાઇનાન્સિયલ પ્લાનરની સેવાઓ લો. નહીંતર તમારી મહેનતની કમાણી ડૂબી શકે છે.
જેમની પાસે અમુક રકમ ઉપયોગ વગર પડી હોય તેમના માટે લિક્વિડ ફંડ સારો વિકલ્પ છે. ટૂંકા-ગાળા માટે આ રકમ પર સારું રિટર્ન મેળવવા આવા ફંડમાં રોકાણ કરી શકો છો.
RBIના રેપો રેટ વધાર્યા બાદ લગભગ બધી મોટી બેંકોએ FDના વ્યાજ દર વધારી દીધા છે. 7 દિવસથી 10 વર્ષ સુધીની બેંક FD પર વ્યાજ દરો 6.70 ટકા સુધી પહોંચી ગયા છે.
ચેન્જ ઇન્વેસ્ટિંગથી લોકોની રોકાણની રીત બદલાઇ રહી છે. આ માઇક્રો ઇન્વેસ્ટિંગ પર આધારિત છે. તમે નાની નાની રકમથી રોકાણ કરી શકો છો.
જે પરિવારોમાં શારીરિક અને માનસિક રીતે નબળા બાળકો હોય છે તેમની દેખરેખ અને આર્થિક સુરક્ષાનું વધારે ધ્યાન રાખવાનું હોય છે.
અમે તમને એવા ત્રણ રોકાણની માહિતી આપીશું જે તમને પર્સનલ લોન લેવાથી બચાવે છે અને કપરા સંજોગોમાં મદદરૂપ થઈ શકે છે.
DAILY SIP અને MONTHLY SIP દ્વારા જે રોકાણ થાય, તેનાથી રિટર્ન પર અસર પડે ખરી? આ બંને વિકલ્પમાંથી કયા વિકલ્પમાં વધારે રિટર્ન મળે? જાણવા માટે જુઓ વીડિયો.
શું ડેટ ફંડની સરખામણીએ RBI ડાયરેક્ટ સ્કીમ દ્વારા સરકારી બૉન્ડમાં રોકાણ કરવું યોગ્ય કહેવાય? RBIની આ સ્કીમ કેટલી અસરકારક છે અને તે કેવી રીતે કામ કરે છે?
જે બાળકો શારીરિક કે માનસિક રીતે નબળા હોય છે તેમને ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે વધારે પૈસાની જરૂર પડે છે.
P2P પ્લેટફૉર્મ ફક્ત લોન જ નથી આપતા તે રોકાણકારોને ઉંચા રિટર્નનો વાયદો પણ કરે છે.