Home >
કોવિડના ડરથી શેર બજારમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યાં છે. સોનું લાંબા સમયથી એક રેન્જમાં ફરી રહ્યું છે. ત્યારે ચાંદીમાં રોકાણની નવી તક દેખાઇ રહી છે.
એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કોઇ કંપનીની સફળતા તેના મેનેજમેન્ટની કામગીરી અને રણનીતિ પર આધાર રાખે છે.
સેન્કેક્સ અને નિફ્ટી જેવા કોઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સ કે કોઇ અન્ય ફંડ કે એસેટ ક્લાસની તુલનામાં કોઇ મ્યુચ્યુઅલ ફંડનું પ્રદર્શન કેવું રહ્યું છે.
લૉંગ ટર્મની રીતે જોઇએ તો ક્રૂડ ઓઇલની કિંમતો અને ભારતીય બજારની વચ્ચે પોઝિટિવ રિલેશન હોય છે. આ ગ્લોબલ ટ્રેન્ડ જેવું જ છે.
આ એવા ફંડ હોય છે જેની કુલ એસેટના ઓછામાં ઓછા 80% હિસ્સો બેંક, સરકારી કંપનીઓ અને સરકારી નાણાકીય સંસ્થાઓમાં લગાવવામાં આવે છે.
બેંક અને PSU ફંડમાં રોકાણ કરવું સુરક્ષિત છે કારણ કે તેની સાથે જોડાયેલી કંપનીઓ સરકારી હોય છે અને તેમાં ડિફોલ્ટનું જોખમ પણ ઓછું હોય છે.
ઘરનું બજેટ સંભાળવાની સૂઝબૂઝ ધરાવતી મહિલાઓ આર્થિક આયોજનના મોરચે બીજા લોકો પર નિર્ભર રહે છે. જો આ પ્લાનિંગ પણ મહિલાઓ જાતે કરે તો આર્થિક રીતે સક્ષમ બનશે.
સરકારના તમામ પ્રયત્નો છતાં દેશમાં કિફાયતી મકાન એટલે કે એફોર્ડેબલ હાઉસિંગની રફતાર ધીમી પડતી દેખાઇ રહી છે જે ચિંતાનો વિષય છે.
કોમોડિટીઝમાં કેવી રીતે થાય છે રોકાણ? હાજર બજાર અને વાયદા બજારમાં કેવી રીતે થાય છે ટ્રેડિંગ? ક્યાં ખોલાવવું પડે ખાતુ? જાણવા માટે જુઓ આ વીડિયો...
શું કોમોડિટીમાં રોકાણ કરવું જોઈએ? શું તેમાં રોકાણથી ખરેખર ફાયદો થઈ શકે? આ સવાલોના જવાબ જાણવા માટે જુઓ અમારો આ વીડિયો...