બેંકિંગ અને PSU ડેટ ફંડ કેવી રીતે કામ કરે છે?
આ એવા ફંડ હોય છે જેની કુલ એસેટના ઓછામાં ઓછા 80% હિસ્સો બેંક, સરકારી કંપનીઓ અને સરકારી નાણાકીય સંસ્થાઓમાં લગાવવામાં આવે છે.
Published: April 26, 2022, 05:52 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો