Home >
અચાનક જો પૈસાની જરૂર પડે તો પીયર ટુ પીયર એટલે કે P2P લેન્ડિંગ તમને ક્વિક લોન અપાવી શકે છે. આ લેન્ડિંગ પ્લેટફોર્મ લોન આપનારા અને લેનારાઓને જોડે છે.
ક્રેડિટ અને ડેબિટ કાર્ડ અંગે તમે જાણો છો. આ વીડયો છે BUY NOW PAY LATER એટલે કે BNPL કાર્ડ, પ્રિપેડ કાર્ડ અને ફોરેક્સ કાર્ડ અંગેનો.
આર્થિક જરૂરિયાત હોય ત્યારે બેન્કોની ઓવરડ્રાફ્ટની સુવિધા મદદરૂપ સાબિત થાય છે. ઓવરડ્રાફ્ટ એટલે શું અને તેનાથી કેવી રીતે થાય ફાયદો, તે જાણવા જુઓ વીડિયો.
હોમ લોન ઓવર ડ્રાફ્ટ એટલે શું અને હોમ લોન લીધી હોય તેમને આનાથી કેટલો ફાયદો થઈ શકે, તે જાણવા માટે જુઓ આ વીડિયો...
નાણાકીય સંસ્થાઓ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદારી પર કેશ બેકની ઑફર આપી રહી છે. આ બધી ઑફર જોવામાં તો ઘણી જ આકર્ષક લાગે છે પરંતુ તેની હકીકત અલગ જ હોય છે
ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયોથી ખબર પડે છે કે કોઇ કંપની કોઇ ખાસ સમયગાળામાં કેટલી સરળતાથી પોતાની કમાણીથી લોનના વ્યાજને ચુકવી શકે છે.
અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજ દરો પણ વધારી દીધા છે. અને ભવિષ્યમાં પણ ઘણાં રાઉન્ડમાં રેટ્સ વધવાના છે. ભારતમાં પણ રેટ્સ વધવાની પૂરી શક્યતા છે.
તમે લોન લઈને ઘર ખરીદ્યું હોય, તો નિયમિત હપ્તા ભરવા જરૂરી છે. જો સતત ત્રણ હપ્તા નહીં ભરો, તો બેન્ક તમને ડિફોલ્ટર જાહેર કરીને પ્રોપર્ટીનો કબજો લઇ લેશે
બેંક તમને જણાવશે કે તમને કેટલી લોન મળી શકે છે તેની પહેલા તમે જાતે જ પોતાની લોન લેવાની પાત્રતા નક્કી કરો છો. Fixed Obligation Income Ratio દ્વારા સમજો
હોમ લોન ગ્રાહકોને આકર્ષિત કરવા માટે બેંક અને નાણાકીય સંસ્થાન ફ્લેક્સિબલ પેમેન્ટના વિકલ્પો લાવે છે.