ઇન્ટરેસ્ટ રેટ્સ વધવાથી ફાયદો થાય કે નુકસાન?

અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજ દરો પણ વધારી દીધા છે. અને ભવિષ્યમાં પણ ઘણાં રાઉન્ડમાં રેટ્સ વધવાના છે. ભારતમાં પણ રેટ્સ વધવાની પૂરી શક્યતા છે.

Published: April 19, 2022, 05:24 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો