• આ બાસ્કેટમાંથી કોને પસંદ કરશો?

    નાણાકીય વર્ષ 2023-24માં શેર બજારની જેમ પ્રાઇમરી માર્કેટમાં પણ જબરદસ્ત હલચલ જોવા મળી..FY24 માં, કુલ 76 કંપનીઓએ IPO માર્કેટ દ્વારા લગભગ 63,000 કરોડ રૂપિયાની મૂડી એકત્રિત કરી

  • રોકાણ માટે કેટલો મજબૂત છે પાયો

    PSP Projects એક ગુજરાત બેઝ્ડ કન્સ્ટ્રક્શન કંપની છે જેને પ્રહલાદ પટેલે 2008માં શરૂ કરી હતી. આ કંપની ઇન્ડસ્ટ્રીયલ, ઇન્સ્ટીટ્યુશનલ, રેશિડેન્શિયલ અને સરકારી પ્રોજેક્ટ્સના કન્સ્ટ્રક્શન પર ફોકસ કરે છે.

  • જાણો, સમજો, રોકાણ કરો

    મ્યુચ્યુઅલ ફંડના બે ભાગ છે ઈક્વિટી અને ડેટ. ઈક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં 11 પ્રકારની ઈક્વિટી સ્કીમ્સ છે. જ્યારે ડેટ-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં 16 પ્રકારની સ્કીમ્સ છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા તેના વિશે 9 બાબતો જાણવી જરૂરી છે

  • રોકાણનું એક મોડલ આ પણ છે

    મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં એક વ્યૂહરચના બનાવી શકાય છે જેમાં જોખમને ઘટાડી રિટર્નને સ્થિર રાખવામાં મદદ મળે છે. આવી જ એક સ્ટ્રેટેજી છે કોર અને સેટેલાઇટ... જે રિસ્ક અને રિટર્નને બેલેન્સ કરે છે. આવો સમજીએ આ સ્ટ્રેટેજીને..

  • રિસ્ક ઓછું, રિટર્ન શાનદાર!

    Long Duration Fundએ લોંગ ડ્યૂરેશન બોન્ડ ફંડ પણ કહેવામાં આવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર Long Duration Fund ના પૈસા સાત વર્ષથી વધુના પોર્ટફોલિયોની મુદ્દતવાળા ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવામાં આવે છે. આ ફંડ વિશે જાણીએ આ વીડિયોમાં..

  • દવાની અસર ચાલુ રહેશે?

    FY24 એટલે કે નાણાકીય વર્ષ 2023-24 માં ફાર્મા સેક્ટરમાં લગભગ 8 ટકાની વૃદ્ધિ જોવા મળી જે આ સેક્ટરના મોટા ભાગના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલા 8 થી 12 ટકાના ગાઇડન્સના લોઅર એન્ડ પર હતી... પરંતુ FY25 એટલે કે વર્તમાન નાણાકીય વર્ષ ફાર્મા સેક્ટર ગ્રોથ અંગે શું અનુમાનો છે? આ સેક્ટર માટે રિસ્ક શું છે? જાણીએ આ વીડિયોમાં.

  • આ રીતે કરો ગોલ્ડમાં રોકાણ

    વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આવા સંજોગોમાં ઇન્વેસ્ટર રોકાણના સેફ ઓપ્શનમાં પૈસા લગાવે છે. આ જ કારણ છે કે ગોલ્ડની ડિમાંડ યથાવત છે અને ભાવ વધી રહ્યા છે

  • RILમાં ક્યારે આવશે તેજી?

    22 એપ્રિલના રોજ જાહેર થયેલા RILના ચોથા ક્વાર્ટરના પરિણામો મજબૂત રહ્યા છે. ત્રિમાસિક પરિણામો બાદ એક્સપર્ટ્સ અને બ્રોકર્સ સ્ટોક માટે કયા ટાર્ગેટ આપી રહ્યા છે?

  • હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે?

    હાઇબ્રિડ ફંડનો હેતુ એક એવો પોર્ટફોલિયો બનાવવાનો હોય છે જે બેલેન્સ્ડ હોય… જે રોકાણકારોને રેગ્યુલર ગ્રોથ અને ઇનકમ પ્રદાન કરી શકે… ફંડ મેનેજર સ્કીમના ઇન્વેસ્ટમેન્ટ ગોલને ધ્યાનમાં રાખીને પોર્ટફોલિયો બનાવે છે... અને અલગ-અલગ હિસ્સામાં ઇક્વિટી અને ડેટ ફંડમાં રોકાણ કરે છે

  • IT શેર ખરીદવા કે રાહ જોવી?

    માર્ચ ત્રિમાસિક ગાળામાં દિગ્ગજ આઇટી કંપનીઓના પરિણામો મિશ્ર રહ્યા છે. ક્વાર્ટર દરમિયાન ઘણી કંપનીઓને મજબૂત ઓર્ડર મળ્યા અને વધુ Efficiencyની સાથે વધુ સારા યુટિલાઇઝેશનથી માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો