• શું SIP સ્ટોપ કરી દેવી જોઇએ?

    માર્કેટ રેગ્યુલેટર સેબી નાના અને મધ્યમ શેરો સાથે સંકળાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહેલા રોકાણને લઇને ચિંતિત છે. આનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે સેબીએ માર્ચની શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને આ મિડકેપ-સ્મોલકેપ ફંડ્સના રોકાણકારોના હિતોની રક્ષા કરવા માટે લેવામાં આવેલા પગલાની વિગતો માંગી હતી.

  • Mutual Fund Schemesનું મર્જર શું હોય છે?

    મ્યુચ્યુઅલ ફંડના મર્જર હેઠળ... મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને કંપનીની કોઈ વર્તમાન સ્કીમમાં મર્જ કરવામાં આવે છે... કેટલીકવાર બે સ્કીમને જોડીને એક નવી સ્કીમ બનાવવા માટે મર્જર કરવામાં આવે છે

  • મોટા નુકસાનથી બચાવશે આ ફંડ!

    ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ અથવા DAAF ને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ પણ કહેવાય છે...આ એક હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ છે જે ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે

  • ઓવરનાઇટ ફંડ કે લિક્વિડિટી ફંડ

    લિક્વિડ અને ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડ્સ ડેટ ફંડની કેટેગરીમાં આવે છે...જો કે, એક્સપર્ટ શોર્ટ ટર્મ લક્ષ્યો અને જરૂરિયાતોને પહોંચી વળવા માટે બંને પ્રકારના ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે

  • ટ્રેકટર શેરોમાં કેટલો પાવર?

    દેશમાં ટ્રેક્ટરના વેચાણના આંકડા પરથી કૃષિ ક્ષેત્ર અથવા ગ્રામીણ અર્થતંત્રની તંદુરસ્તીનો અંદાજ લગાવી શકાય છે.... તો કેવા છે આપણા દેશમાં ટ્રેક્ટરના વેચાણના આંકડા

  • ક્યારે ઉપાડવા જોઈએ MFમાંથી પૈસા?

    શેરબજારની વધઘટ જોઈને લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી પોતાના રોકાણને રિડીમ કરવાનું એટલે કે પૈસા વિડ્રો કરી લેવાનું વિચારતા હોય છે… પરંતુ તે કેટલું યોગ્ય છે? ક્યારે મ્યુચ્યુઅલ ફંડ રિડીમ કરવા જોઈએ અને ક્યારે નહીં આવો જાણીએ..

  • શ્રીરામ પિસ્ટન્સ માટે શું છે ટાર્ગેટ

    આજે આપણે વાત કરીશું એક એવી કંપનીની જે પિસ્ટન બનાવે છે. આ કંપનીનું નામ છે શ્રીરામ પિસ્ટન્સ એન્ડ રિંગ્સ. 1972માં સ્થપાયેલી, શ્રીરામ પિસ્ટન્સ એન્ડ રિંગ્સ, એટલે કે, SPRL, ઓટો ઉદ્યોગ માટે પિસ્ટન, પિસ્ટન રિંગ્સ અને એન્જિન કમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરે છે. આ કંપની પાસે પાંચ દાયકાથી વધુનો અનુભવ છે. SPRL એ પિસ્ટન અને તેને સંબંધિત કમ્પોનન્ટ્સના ઉત્પાદન ક્ષેત્રની અગ્રણી કંપની છે. તેની મુખ્ય પ્રોડક્ટ્સ લગભગ દરેક સેગમેન્ટમાં 40-45%નો બજારહિસ્સો ધરાવે છે.

  • દેશમાં હજુ કેમ નથી વધ્યું EVનું વેચાણ

    દેશમાં ઈલેક્ટ્રિક કારનું વેચાણે હજુ પણ જોઇએ તેવી સ્પીડ પકડી નથી.... તમે આ વાતનો અંદાજો તે હકીકતથી લગાવી શકો છો કે ફેબ્રુઆરી 2024માં ઈલેક્ટ્રિક કારનું વેચાણ 5 મહિનાના નીચા સ્તરે આવી ગયું હતું, આની સામે 2023માં 90 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી ... આ આંકડાઓ જોતા, એવું લાગે છે કે ભારતને ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ સ્વિચ કરવામાં લાંબો સમય લાગશે. .... તો શા માટે ઈલેક્ટ્રિક કારનું વેચાણ ધીમું પડી રહ્યું છે? વેચાણ વધારવા માટે સરકાર અને કંપનીઓ શું પગલાં લઈ રહી છે? આ ક્ષેત્રમાં રોકાણની વ્યૂહરચના કેવી રીતે તૈયાર કરવી જોઈએ? ચાલો સમજીએ

  • Energetic છે આ દાવ

    જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો શું તમને ખબર છે ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે ICICI Prudential Commodities Fund સ્કીમના રોકાણની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે

  • Paytmમાં રોકાણનું કોઇ કારણ છે?

    બેંકિંગ રેગ્યુલેટર RBI દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંકની સેવાઓ પર પ્રતિબંધને કારણે પેટીએમના શેરમાં પ્રારંભિક તીવ્ર ઘટાડા પછી હવે રેન્જમાં ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે... પરંતુ આ બિઝનેસમાંથી કંપનીની આવકનો એક મોટો હિસ્સો આવે છે