• આ કંપનીઓના શેર ખરીદી શકાય?

    ભારત જેવા વિશ્વના મોટા ઓટો માર્કેટમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલના બદલે ઈલેક્ટ્રિક વાહનો તરફ રસ વધી રહ્યો છે, તેનાથી બેટરીની માંગ વધી છે...અને આનાથી EV બેટરીના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી કંપનીઓ માટે મોટી તકો ખુલી રહી છે.

  • SIPમાં રોકાણ માટે કયો સમય સારો?

    મ્યુચ્યુઅલ ફંડમાં SIP માટે કોઈ સમય ખરાબ નથી હોતો. જો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી, પરંતુ બજારની તેજીના સમયમાં પણ SIP દ્વારા રોકાણ પર શ્રેષ્ઠ રિટર્ન મળવાની સંભાવના રહે છે.

  • બજારના ઘટાડામાં કમાણી કરાવશે આ ફંડ

    આર્બિટ્રેજ ફંડ એક મ્યુચ્યુઅલ ફંડ છે જે હાઇબ્રિડ કેટેગરીમાં આવે છે. આ ફંડ ઘણા એસેટ્સમાં રોકાણ કરે છે. જેમ કે સ્ટોક્સ, બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આર્બિટ્રેજ ફંડ્સનો હેતુ છે સમાન એસેટના અલગ-અલગ પ્લેટફોર્મ પર કિંમતોમાં ઉતાર-ચડાવથી નફો કમાવવો.

  • 'ડિફેન્સિવ' રોકાણમાં ફાયદો

    2023માં દેશમાં કુલ ડિફેન્સ પ્રોડક્ટ્સના પ્રોડક્શનનો આંકડો પહેલીવાર 1 લાખ કરોડને પાર નીકળી ગયો છે. આ ટ્રાન્સફોર્મેશન દરમિયાન સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓએ કેવું પ્રદર્શન કર્યું છે? અને હવે આ સેક્ટરની કંપનીઓમાં કેવી વ્યૂહરચના બનાવવી જોઈએ?..આવો સમજીએ.

  • કેટલો દમ બાકી?

    છેલ્લા 5 નાણાકીય વર્ષોમાં,સિમેન્ટ ઉદ્યોગની ક્ષમતા 11.9 કરોડ ટન વધીને 59.5 કરોડ ટન પર પહોંચી ગઈ છે. પરંતુ શું સિમેન્ટ સેક્ટરની માંગમાં પણ ક્ષમતા અનુસાર વધારો થઇ રહ્યો છે?

  • મ્યુ. ફંડમાં કેશ લેવલનું મહત્વ કેટલું?

    કેશ કમ્પોનન્ટ કોઇ સ્કીમના એસેટ એલોકેશનનો મહત્વનો ભાગ હોય છે. એક રોકાણકાર તરીકે શું તમને ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસે પણ તેમના એસેટ એલોકેશન પોર્ટફોલિયોમાં કેશ એટલે કે રોકડ રાખવી જોઈએ? જાણીએ આ વીડિયોમાં

  • પરિણામોના આધારે હવે કયા શેર ખરીદવા?

    financial year 2023-24નું થર્ડ ક્વાર્ટર કોર્પોરેટ ઇન્ડિયા માટે ઘણું શાનદાર રહ્યું છે. કંપનીઓના નફામાં 10 ટકાથી વધુ.. પરંતુ આવકમાં 10 ટકાથી ઓછો ગ્રોથ જોવા મળ્યો છે.

  • Liquid ETFમાં Investmentના ફાયદા-નુકસાન

    Liquid Mutual Funds ઓછા જોખમ અને Liquidityની સાથે return આપતી debt Scheme હોય છે. લિક્વિડ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં પૈસા ઉપાડવાની ફ્લેક્સિબિલિટી હોય છે.

  • BLS Inમાં હાલ ખરીદી કરવી યોગ્ય છે?

    Global visa processing અને સરકાર તરફથી નાગરિકોને અપાતી સેવાઓના outsourcing માર્કેટ સાથે જોડાયેલી દેશની એકમાત્ર લિસ્ટેડ કંપની છે BLS International..

  • સુગર સેક્ટરનું આઉટલુક કેવું છે?

    ISMAએ સમગ્ર ખાંડ વર્ષ માટે બહાર પાડેલા તેના બીજા અનુમાનમાં ખાંડનું ઉત્પાદન 10 ટકા ઘટીને 330.5 લાખ ટન થવાની આશંકા વ્યક્ત કરી હતી. ખાંડ ઉત્પાદનમાં ઘટાડો અને ઇથેનોલ ઉત્પાદનને લઇને સરકારની કડકાઇનો અર્થ શું છે?