• એક તીર, અનેક નિશાન...!

    મલ્ટિ-એસેટ એલોકેશન ફંડ્સમાં રોકાણ વધી રહ્યું છે. છેલ્લાં એક વર્ષમાં આ કેટેગરીની AUM બમણી થઈ ગઈ છે. કંપનીઓ પણ નવી-નવી મલ્ટિ-એસેટ એલોકેશન સ્કીમ્સ લૉન્ચ કરી રહી છે.

  • શું 2024માં પણ 2023 જેવી તેજી જોવા મળશે?

    2023માં શેરબજારમાં 20 ટકા જેટલું વળતર મળ્યું છે. પરંતુ શું 2024માં પણ આવું વળતર મળી શકશે? એનાલિસ્ટ્સ અને સ્ટોક માર્કેટ એક્સપર્ટને શું લાગે છે? શું બજારનું વેલ્યુએશન મોંઘું છે? શું અત્યારે રોકાણ કરવાનો યોગ્ય સમય છે?

  • રોકાણની શરતો જાણવી કેટલી જરૂરી?

    MFમાં રોકાણ કરતા પહેલા જે દસ્તાવેજો વાંચવાની સલાહ આપવામાં આવે છે તેને ઑફર ડૉક્યુમેન્ટ્સ કહેવામાં આવે છે... સ્કીમ ઈન્ફૉર્મેશન ડૉક્યુમેન્ટ (SID), સ્ટેટમેન્ટ ઑફ એડિશનલ ઈન્ફૉર્મેશન (SAI) અને કી ઈન્ફૉર્મેશન મેમોરેન્ડમ (KIM) મળીને ઑફર ડૉક્યુમેન્ટ્સ બને છે. … જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડ કંપની તેની સ્કીમ લૉન્ચ કરે છે, ત્યારે તે ઑફર ડૉક્યુમેન્ટ એટલે કે સ્કીમને લગતા દસ્તાવેજો જાહેર કરે છે.

  • કેટલા દૂર જશે હાઈવે ઈન્ફ્રાના શેર?

    આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા, સરકાર દેશભરમાં હાઇવે બાંધકામને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે... Road Minister Nitin Gadkariએ અધિકારીઓને દરરોજ 40 કિમીના રસ્તાઓ બનાવવાનું લક્ષ્ય રાખવા જણાવ્યું હતું પરંતુ હાલમાં માત્ર 34 કિમી પ્રતિદિન રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે.

  • રેલમાં 'રેલી' યથાવત છે

    રેલવે સંબંધિત શેરોએ છેલ્લા કેટલાક સમયમાં આઉટપર્ફોર્મ કર્યું છે. પછી તે સરકારી હોય કે ખાનગી કંપનીઓ શેર...પરંતુ રેલવે શેરોમાં આઉટપરફોર્મન્સ પાછળનું કારણ શું હતું? આ શેરોના વેલ્યૂએશન કેવા છે? અને રોકાણના દૃષ્ટિકોણથી હવે કયા શેરો વધુ સારા દેખાઇ રહ્યા છે? આવો જાણીએ આ વીડિયોમાં..

  • જ્યાં ફાયદો, ત્યાં રોકાણ...આવું છે આ ફંડ

    થિમેટિક ફંડ્સ એવા મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે, જે કોઇ ચોક્કસ થીમ સાથે સંબંધિત શેરમાં પૈસા લગાવે છે. થિમેટિક ફંડ્સ સામાન્ય રીતે સેક્ટર સ્પેસિફિક ફંડ્સ કરતાં વધુ ડાયવર્સિફાઇડ હોય છે.

  • મ્યુચ્યુઅલ ફંડ લીધું, શું આ કામ કર્યું?

    ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં SIP અથવા લમ્પસમ એટલે કે એકસાથે રોકાણ કરવા માંગે છે.પરંતુ તેઓ એ નથી જાણતા કે સ્કીમની તુલના કેવી રીતે કરવી અથવા તેનું યોગ્ય મૂલ્યાંકન કેવી રીતે કરવું.આવો તેમની આ સમસ્યાનું નિરાકરણ કરીએ આ વીડિયોના માધ્યમથી

  • આ તો આવી ન્હોતી!

    દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંકના પરિણામો બાદ ખાનગી બેંકોને લઈને ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે..હકીકતમાં ખાનગી બેંકોના નફામાં ગ્રોથ તો વધી રહ્યો છે પરંતુ NII એટલે કે ચોખ્ખી વ્યાજની આવકનો ગ્રોથ ધીમો પડી રહ્યો છે.

  • Cummins Indiaના વેલ્યૂએશન કેવા છે

    CIL ભારતની સૌથી મોટી એન્જિન મેન્યુફેક્ચરિંગ કંપની છે જેની મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 8 યૂનિટ છે. આ કંપનીની પાસે મજબૂત ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક છે. પોતાના ગ્રાહકો માટે પેરન્ટ કંપની કમિન્સની પ્રોડક્ટ્સને કસ્ટમાઇઝ કરવાની પણ એબિલિટી છે.

  • આ છે રોકાણને પારખવાનો માપદંડ

    મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જોખમોને આધીન છે…આવી પરિસ્થિતિમાં જોખમ માપવાનું મીટર એટલે કે રિસ્કોમીટરને સમજવું જરૂરી છે. કોઈપણ MF સ્કીમમાં, જ્યારે કંપની તેમાં રોકાણ કરવામાં આવતા શેર અથવા ડેટના હિસ્સામાં ફેરફાર કરે છે, ત્યારે તેની અસર જોખમને માપતા રિસ્કોમીટરને પર પડે છે.