• કેટલો દમ બાકી?

    છેલ્લા 5 નાણાકીય વર્ષોમાં,સિમેન્ટ ઉદ્યોગની ક્ષમતા 11.9 કરોડ ટન વધીને 59.5 કરોડ ટન પર પહોંચી ગઈ છે. પરંતુ શું સિમેન્ટ સેક્ટરની માંગમાં પણ ક્ષમતા અનુસાર વધારો થઇ રહ્યો છે?

  • મ્યુ. ફંડમાં કેશ લેવલનું મહત્વ કેટલું?

    કેશ કમ્પોનન્ટ કોઇ સ્કીમના એસેટ એલોકેશનનો મહત્વનો ભાગ હોય છે. એક રોકાણકાર તરીકે શું તમને ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસે પણ તેમના એસેટ એલોકેશન પોર્ટફોલિયોમાં કેશ એટલે કે રોકડ રાખવી જોઈએ? જાણીએ આ વીડિયોમાં

  • પરિણામોના આધારે હવે કયા શેર ખરીદવા?

    financial year 2023-24નું થર્ડ ક્વાર્ટર કોર્પોરેટ ઇન્ડિયા માટે ઘણું શાનદાર રહ્યું છે. કંપનીઓના નફામાં 10 ટકાથી વધુ.. પરંતુ આવકમાં 10 ટકાથી ઓછો ગ્રોથ જોવા મળ્યો છે.

  • Liquid ETFમાં Investmentના ફાયદા-નુકસાન

    Liquid Mutual Funds ઓછા જોખમ અને Liquidityની સાથે return આપતી debt Scheme હોય છે. લિક્વિડ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં પૈસા ઉપાડવાની ફ્લેક્સિબિલિટી હોય છે.

  • BLS Inમાં હાલ ખરીદી કરવી યોગ્ય છે?

    Global visa processing અને સરકાર તરફથી નાગરિકોને અપાતી સેવાઓના outsourcing માર્કેટ સાથે જોડાયેલી દેશની એકમાત્ર લિસ્ટેડ કંપની છે BLS International..

  • સુગર સેક્ટરનું આઉટલુક કેવું છે?

    ISMAએ સમગ્ર ખાંડ વર્ષ માટે બહાર પાડેલા તેના બીજા અનુમાનમાં ખાંડનું ઉત્પાદન 10 ટકા ઘટીને 330.5 લાખ ટન થવાની આશંકા વ્યક્ત કરી હતી. ખાંડ ઉત્પાદનમાં ઘટાડો અને ઇથેનોલ ઉત્પાદનને લઇને સરકારની કડકાઇનો અર્થ શું છે?

  • PMS અને MF વચ્ચે તફાવત શું છે?

    PMS એટલે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ અને MF એટલે કે મ્યુચ્યુઅલ ફંડ એકબીજાથી અલગ છે. બન્નેની સમાન માપદંડો પર તુલના કરવી યોગ્ય નથી.

  • INDEX FUNDમાં રોકાણકારોનો રસ કેમ વધ્યો?

    Mutual Funds ઉદ્યોગ સંગઠન AMFIના જણાવ્યા અનુસાર ગયા વર્ષે Index fundsના AUMમાં 55 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ડિસેમ્બર 2022માં ઇન્ડેક્સ ફંડની AUM 1.28 લાખ કરોડ રૂપિયા હતી જે ડિસેમ્બર 2023માં વધીને બે લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ.

  • શું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટોરલ MF

    Equity Infrastructure Sectoral Mutual Fundએ એક વર્ષમાં એવરેજ 60 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જો કે આ ફંડ દરેક માટે નથી

  • રોકાણનો રંગ ઉતરશે કે ચઢશે?

    ભારતમાં Asian Paints અને બર્જર પેઇન્ટ્સની બાદશાહતને મોટો પડકાર મળી શકે છે. કારણ છે આ સેક્ટરમાં થયેલી Aditya Birla Groupની ફ્લેગશીપ કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીની એન્ટ્રી