Quarterly resultsના આધારે હવે કયા શેરોમાં ખરીદી કરવી?

financial year 2023-24નું થર્ડ ક્વાર્ટર કોર્પોરેટ ઇન્ડિયા માટે ઘણું શાનદાર રહ્યું છે. કંપનીઓના નફામાં 10 ટકાથી વધુ.. પરંતુ આવકમાં 10 ટકાથી ઓછો ગ્રોથ જોવા મળ્યો છે.

Published: March 4, 2024, 13:42 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો