PMS અને MF વચ્ચે તફાવત શું છે? તમારે કયા વિકલ્પમાં રોકાણ કરવું જોઇએ?

PMS એટલે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ અને MF એટલે કે મ્યુચ્યુઅલ ફંડ એકબીજાથી અલગ છે. બન્નેની સમાન માપદંડો પર તુલના કરવી યોગ્ય નથી.

Published: March 13, 2024, 09:17 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો