મ્યુચ્યુઅલ ફંડમાં કેશ લેવલનું મહત્વ કેટલું?

કેશ કમ્પોનન્ટ કોઇ સ્કીમના એસેટ એલોકેશનનો મહત્વનો ભાગ હોય છે. એક રોકાણકાર તરીકે શું તમને ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસે પણ તેમના એસેટ એલોકેશન પોર્ટફોલિયોમાં કેશ એટલે કે રોકડ રાખવી જોઈએ? જાણીએ આ વીડિયોમાં

Published: February 26, 2024, 13:23 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો