સુગર સેક્ટરનું આઉટલુક કેવું છે? શું આ શેરોમાં રોકાણ કરી શકાય?

ISMAએ સમગ્ર ખાંડ વર્ષ માટે બહાર પાડેલા તેના બીજા અનુમાનમાં ખાંડનું ઉત્પાદન 10 ટકા ઘટીને 330.5 લાખ ટન થવાની આશંકા વ્યક્ત કરી હતી. ખાંડ ઉત્પાદનમાં ઘટાડો અને ઇથેનોલ ઉત્પાદનને લઇને સરકારની કડકાઇનો અર્થ શું છે?

Published: March 12, 2024, 07:50 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો