કોરોનાના સમયગાળામાં એટલે કે છેલ્લા બે વર્ષથી આઇપીઓ કે સેકન્ડરી માર્કેટમાં રોકાણ કરવાનું ચલણ વધી રહ્યું છે.
એક જ શ્રેણીના મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ ફંડ મેનેજર પોતપોતાની રોકાણ ફોર્મૂલા લગાવે છે. એક સ્ટોક કે શેર પર અલગ અલગ ફંડવાળાનો અલગ અલગ દ્રષ્ટિકોણ હોય છે.
બાયબેકમાં કેવી રીતે માલામાલ થવું તેની સચોટ માહિતી અહીં પ્રસ્તુત છે. બાયબેકમાં નોટો કમાવવાની ફૉર્મ્યુલા માટે જુઓ આ વીડિયો
મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ કોઇ સ્કીમને મેનેજ કરવા માટે એક નિર્ધારીત રકમ તમારી પાસેથી વસૂલે છે. આ ખર્ચાઓમાં સેલ્સ અને માર્કેટિંગ, વગેરે સામેલ હોય છે.
મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એનએફઓ લઇને આવતી હોય છે. એનએફઓ એટલે મ્યુચ્યુઅલ ફંડ કંપનીનો પબ્લિક ઇશ્યૂ
સામાન્ય રીતે પ્રમોટર એટલે કંપનીનો માલિક. કોઈ કંપનીમાં એક કરતાં વધુ પ્રમોટર હોઈ શકે છે. કંપનીમાં પ્રમોટરની શું ભૂમિકા હોય છે?
સમાચારના આધારે શેરના ભાવમાં થતી મૂવમેન્ટ પર નજર રાખીને ઘણા રોકાણકારો ખરીદ-વેચાણ કરે છે, પરંતુ શું સમાચાર-આધારિત શેર ટ્રેડિંગ ફાયદાકારક છે?