બજારમાં પૂરજોશમાં વોલેટાલિટી હોય ત્યારે શું કરવું?
મલ્ટિકૅપ ફંડમાં રોકાણથી તમને વિવિધ સેક્ટર અને કદની કંપનીઓનાં શેરમાં રોકાણ કરવાની તક મળે છે.
સરકારે 7.5 લાખ કરોડ રૂપિયાના કેપેક્સ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચરની જાહેરાત કરી. કેપેક્સ એવા ખર્ચાઓને કહેવાય છે જેનાથી સંપત્તિઓ ઉભી કરી શકાય.
મ્યુચ્યુઅલ ફંડમાં બે રીતે પૈસા લગાવી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડના બે રીતના પ્લાન હોય છે.
રોકાણકારોનો એક મોટો વર્ગ રિટર્નના બદલે પૈસાની સેફ્ટીને વધારે મહત્વ આપે છે...સ્વાભાવિક છે કે FD તેમની પહેલી પસંદ હોય છે
શું હોલ્ડિંગ કંપનીઓના શેર સસ્તા હોય છે અને શું ખરેખર તેમાં કમાણીની તક મળશે..છેવટે આ કંપનીઓ કરે છે શું?
સરકારને હવે તમારી પાસેથી લોન લેવામાં કોઇ વાંધો નથી. રિઝર્વ બેંકે આના માટે મંજૂરી આપી છે. પરંતુ, તેમાં તમને પણ ફાયદો છે.
https://www.youtube.com/watch?v=yIftRH0Lvew