https://www.youtube.com/watch?v=yIftRH0Lvew
સામાન્ય રીતે કંપનીઓનો નફો તેના કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં દેખાય છે. જો કે દરેક કેસમાં આવું નથી હોતું.
કોઈ કાઉન્ટરમાં થતી બલ્ક ડીલ્સના ડેટાથી એટલો તાગ મળી શકે છે કે, શેરમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે કે, ઘટી રહ્યો છે. પહેલેથી જ શેરની મૂવમેન્ટ ખબર પડે
સેબીએ 19 જુલાઇ 2021ના રોજ ઓપન એન્ડેડ ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો માટે મિકેનિઝમનો પ્રસ્તાવ રાખ્યો હતો.
થર્ડ ક્વાર્ટરમાં ગોદરેજ પ્રોપર્ટીઝનું સેલ્સ વોલ્યુમ ઘટીને 22 લાખ ચોરસફૂટ પર આવી ગયું. આની અગાઉના ત્રિમાસિકગાળામાં આ આંકડો 36 લાખ ચોરસફૂટ હતો
કંપનીઓ ઋણ મોટાભાગે 3 કામો માટે લેતી હોય છે.1. વર્કિંગ કેપિટલ માટે – એટલે કે કાચો માલ વગેરે ખરીદવા માટે 2. મૂડીગત ખર્ચ- એટલે પ્લાન્ટ, મશીનરી, જમીન
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દેશના બુનિયાદી માળખા પર દાવ લગાવે છે. આ સેક્ટરમાં એનર્જી, પાવર, મેટલ્સ અને રિયલ્ટી સાથે સંકળાયેલી કંપનીઓ આવે છે
ટાટા મોટર્સે જે રીતે પોતાની નવી ઓળખ ઊભી કરી છે, તેવું ભાગ્યે જ કોઈ કંપનીમાં જોવા મળે છે. તેનું આ પરિવર્તન ઈન્વેસ્ટર્સના સેન્ટિમેન્ટમાં પણ જોવા મળે છે.
આ બૉન્ડથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શનમાં ગ્રોથને વેગ મળશે. આ બૉન્ડ્સ માટે વીમા રેગ્યુલેટર IRDAIએ ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે.
સૉલ્યુશન ઓરિએન્ટેડ ફંડ એવા મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જે બાળકોના હાયર એજ્યુકેશન, લગ્ન, રિટાયરમેન્ટ પ્લાનિંગ જેવા લક્ષ્યને પૂરા કરવામાં મદદ કરે છે.