ગોદરેજ પ્રોપર્ટીઝનો શેર કેમ આટલો ઘટી રહ્યો છે?

થર્ડ ક્વાર્ટરમાં ગોદરેજ પ્રોપર્ટીઝનું સેલ્સ વોલ્યુમ ઘટીને 22 લાખ ચોરસફૂટ પર આવી ગયું. આની અગાઉના ત્રિમાસિકગાળામાં આ આંકડો 36 લાખ ચોરસફૂટ હતો

Published: March 15, 2022, 13:44 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો