INDEX FUNDમાં રોકાણકારોનો રસ કેમ વધ્યો?
Mutual Funds ઉદ્યોગ સંગઠન AMFIના જણાવ્યા અનુસાર ગયા વર્ષે Index fundsના AUMમાં 55 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ડિસેમ્બર 2022માં ઇન્ડેક્સ ફંડની AUM 1.28 લાખ કરોડ રૂપિયા હતી જે ડિસેમ્બર 2023માં વધીને બે લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ.
Published: March 13, 2024, 10:29 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો