શેરમાં રોકાણ કરતા પહેલાં પ્રમોટરનો ટ્રેક રેકોર્ડ જરૂર ચેક કરો

શેરની પસંદગી કરતી વખતે પ્રમોટર કોણ છે, તેનો ટ્રેક રેકોર્ડ કેવો છે, ખરાબ સમયમાં કેવા નિર્ણય લે છે, કંપનીએ કેવો ગ્રોથ દર્શાવ્યો છે. તે જાણી લેવું જરુરી

Published: March 21, 2023, 06:41 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો