અદાણી ગ્રુપની કંઇ કંપનીના શેર ખરીદી શકાય?

ભલે 24મી જાન્યુઆરી બાદ સ્ટોકમાં ગાબડાને કારણે 1 વર્ષમાં અદાણી ગ્રૂપની બધી કંપનીઓનું રિટર્ન નેગેટિવ હોય પરંતુ 5 વર્ષના સમયગાળામાં અદાણી ગ્રીન, અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝે 500થી માંડીને 2600 ટકા સુધીનું દમદાર રિટર્ન આપ્યું છે.

Published: October 17, 2023, 06:56 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો