રૂપિયાની નબળાઇ કયા સેક્ટર્સને કરાવશે ફાયદો?

રૂપિયાની નબળાઈથી અલગ-અલગ સેક્ટર્સ પર કેવી રીતે અસર પડે છે? આગળ રૂપિયાને લઇને આઉટલુક શું છે? અને શું રૂપિયાની નબળાઈ અને આઉટલૂકને જોતા કોઈ સેક્ટર કે શેરમાં રોકાણ કરી શકાય? આવો સમજીએ...

Published: January 12, 2024, 13:05 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો