EPFOના સભ્યને મળે છે 7 લાખ સુધીનો વીમો

જો નોકરીના સમયગાળા દરમિયાન કોઇ કારણસર કર્મચારીનું મૃત્યુ થાય તો તેના નોમિનીને એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ એટલે EDLI સ્કીમનો લાભ મળશે.

Published: April 4, 2023, 08:17 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો