• વિલને પ્રોબેટ કરાવવાની જરૂર કેમ પડે છે?

    પ્રોબેટ કોર્ટમાં વિલની માન્યતાની પુષ્ટિ કરવાની કાનૂની પ્રક્રિયા છે. જો પ્રોપર્ટી અંગે કોઈ વિવાદ હોય અથવા વધુ દાવેદારો હોય, તો પ્રોબેટની જરૂર પડે છે. આજના વીડિયોમાં આપણે જાણીશું કે પ્રોબેટ કેમ જરૂરી છે અને તેની પ્રક્રિયા શું છે?

  • ચુકવણીમાં ચાલશે તમારી મરજી

    રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલ સાથે જોડાયેલા નિયમોમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે.આ ફેરફારથી તમારા ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલ પર પોઝિટિવ અસર થશે

  • આવી રીતે તો રિજેક્ટ થશે ક્લેમ…

    સારવારમાં મોંઘવારીને જોતા હેલ્થ ઈન્સ્યોરન્સ જરૂરી છે... તે તમને હોસ્પિટલના ખર્ચને કારણે તમારા ખિસ્સા ખાલી થવાથી બચાવે છે. પરંતુ ઘણી વખત હેલ્થ ઈન્સ્યોરન્સ હોવા છતાં તમે તેનો લાભ લઈ શકતા નથી...કારણ કે વીમા કંપની ક્લેમ ચૂકવવાનો ઈન્કાર કરી દે છે...પૉલિસીહોલ્ડર તરીકે, તમારે એવા કારણોથી સજાગ રહેવું જોઈએ,, જેના કારણે તમારો હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ નકારવામાં આવી શકે છે.

  • SIP: સ્ટેપ અપ કરો, રિટર્ન વધારો

    SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આના મારફતે તમે દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો. તમે નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકો છો, ભલે તે રૂ. 500 જેટલી નાની રકમજ કેમ ના હોય. તે સરળતાથી SIP તરીકે ઓળખાય છે. પણ, જો તમે તમારી રોકાણ પ્રક્રિયામાં સ્ટેપ-અપ એસઆઈપી ઉમેરો છો, તો તે તમારા વળતરને વધારવાનો શ્રેષ્ઠ માર્ગ બની શકે છે.

  • બાળકોનું એકાઉન્ટ કેટલું જરૂરી?

    તમારા બાળકનું બેંક ખાતું હોવું જોઈએ કે નહીં..તો Money9 ની સલાહ હશે કે જો બાળક સહી કરી શકે તો તેનું બચત ખાતું જરૂર ખોલાવું જોઈએ

  • કયા દબાણમાં ટળ્યો સુધારો?

    વીમા નિયમનકાર IRDA એ જીવન વીમા પૉલિસીની સરેન્ડર વેલ્યૂને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે..વીમા પૉલિસીને મેચ્યોરિટી પહેલાં બંધ કરાવવાને સરેન્ડર માનવામાં આવે છે

  • નવી નોકરી લાગે, તો પગારનું શું કરશો?

    To determine the amount of monthly salary savings, you should divide your salary into categories. These three categories are need, want and savings. This rule of personal finance is also known as 50:30:20 rule. This rule helps in managing monthly budget as well as regular investment

  • પેન્શનનું નહીં રહે ટેન્શન

    નોકરી કરતી વ્યક્તિ હોય કે નાનો વેપારી હોય, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નિવૃત્તિ સમયે સારી એવી રકમ હોય, જેથી તેનું બાકીનું જીવન પરિવાર સાથે આરામથી પસાર થાય. 55-60 વર્ષની ઉંમર સુધી જે વ્યક્તિ પરિવારની પરિવારની જરૂરિયાતો પૂરી કરે છે… રિટાયરમેન્ટ પછી, જો તેને નાની-નાની બાબતો માટે બીજાઓ સામે હાથ લંબાવવો પડે દુઃખ થાય છે... આવી પરિસ્થિતિથી બચવા માટે જરૂરી છે રિટાયરમેન્ટ પ્લાનિંગ.. રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે? રિટાયરમેન્ટ માટે 555 રુલ શું છે...આવો તેના વિશે જાણીએ

  • બેંકો પીનલ ઇન્ટરેસ્ટ નહીં વસૂલી શકે

    લોન એકાઉન્ટ પર પીનલ ચાર્જિસ અંગે આરબીઆઈની ગાઇડલાઇન્સ 1 એપ્રિલ, 2024થી લાગુ થઇ ગઇ છે. નવી ગાઇડલાઇન્સથી એવા લોકોને રાહત મળશે જેઓ કોઈ કારણસર EMI ટાઇમ પર નથી ચૂકવી શકતા

  • હવે આ રીતે કરાવો KYC

    સેબીએ KYC ડોક્યુમેન્ટેશનમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 1 એપ્રિલ 2024 થી લાગુ થઈ ગયા છે..ફેરફાર અનુસાર હવે કેટલાક સિલેક્ટેડ ડૉક્યુમેન્ટ સાથે જ ઈન્વેસ્ટર કેવાયસી કરાવી શકે છે.