ફિક્ડ ડિપોઝિટ ક્યાં કરાય, મોટી કે નાની બેંકમાં?

નાની અને મધ્યમ કદની બેંકોની વાત કરીએ તો, RBL બેંક 4.25 થી 7.50 ટકા, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક 3.50 થી 7.50 ટકા, IDFC ફર્સ્ટ બેંક 3 થી 7 ટકા, યસ બેંક 3.50 થી 7 ટકા અને બંધન બેંક 3 થી 7 ટકાની વચ્ચે બચત ખાતા પર વ્યાજ ઓફર કરે છે

Published: October 26, 2023, 09:27 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો