RBI કે સ્ટૉક એક્સચેન્જ? કયા ગોલ્ડ બૉન્ડમાં રોકાણ ફાયદાકારક?

નવી સિરીઝ રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવાને બદલે… તમે સેકન્ડરી માર્કેટ એટલે કે સ્ટોક એક્સચેન્જ દ્વારા ગોલ્ડ બૉન્ડ ખરીદી શકો છો… જો કે, ગોલ્ડ બૉન્ડ સ્કીમ 2023-24નો ત્રીજો હપ્તો આ મહિને 18 થી 22 ડિસેમ્બર સુધી ખુલ્લો છે.. 12થી 16 ફેબ્રુઆરી વચ્ચે ચોથા હપ્તામાં રોકાણ કરવાની તક મળશે…

Published: December 19, 2023, 09:50 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો