વસિયત બનાવતી વખતે શું ધ્યાનમાં રાખશો?

વિલ એ એક દસ્તાવેજ છે જે જણાવે છે કે વ્યક્તિના મૃત્યુ બાદ તેની ઇચ્છા મુજબ મિલકતની કેવી રીતે વહેંચણી કરવામાં આવશે. જે વ્યક્તિ વસિયતનામું કરે છે અથવા લખે છે તેને વસિયતકર્તા કહેવામાં આવે છે. વસિયતકર્તા વસિયતમાં જે વ્યક્તિના નામે જે મિલકત લખે છે, તેને તે પ્રોપર્ટી મળે છે.

Published: December 26, 2023, 07:06 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો