જાણો ટર્મ ઈન્સ્યોરન્સનું મહત્વ અને તેના ફાયદા

કલ્પના કરો કે કાલે તમને કંઈક થઈ જાય તો તમારા પરિવારની જરૂરિયાતો કોણ પૂરી કરશે? બાળકોનું શિક્ષણ કોણ પૂરું કરશે? આવા ઘણા પ્રશ્નોના જવાબ છે જીવન વીમો... આ જીવન વીમા એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સનો એક ભાગ છે ટર્મ ઈન્સ્યોરન્સ... તો જાણો ટર્મ ઈન્સ્યોરન્સ શું છે અને તે કેમ તમારી પાસે હોવો જોઈએ?

Published: January 4, 2024, 09:28 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો