પેસિવ ઇનકમ કેમ છે જરૂરી?

પેસિવ ઇનકમની તૈયારી જેટલી જલદી શરૂ કરો તેટલું વધારે સારું. વહેલી શરૂઆત કરીને, તમે લાંબા સમય સુધી રોકાણ કરો છો અને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ લઈ શકો છો. મૂળ રકમ પર રિટર્નની સાથે વ્યાજ મળતું રહેશે અને દર વર્ષે વ્યાજની ઉપર વધારાનું વ્યાજ ઉમેરાતું રહેશે

Published: January 19, 2024, 13:28 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો