ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરતા પહેલા જોઈ લો આ રિપોર્ટ

તમે Paytm, Google Pay અને PhonePe જેવી ફિનટેક એપ્સ દ્વારા માત્ર 1 રૂપિયામાં ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. અહીં તમને શુદ્ધ સોનું મળશે. આ સિવાય કેટલીક જ્વેલરી કંપનીઓ ડિજિટલ ગોલ્ડ ખરીદવાની સુવિધા પણ આપી રહી છે. અહીં ઓછામાં ઓછા 100 રૂપિયામાં ગોલ્ડ ખરીદી શકાય છે. પરંતુ આ રોકાણ કેટલું સુરક્ષિત છે? જાણો આ રિપોર્ટમાં.

Published: February 14, 2024, 07:43 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો