એજ્યુકેશન લોન લેતા પહેલા જરૂર ધ્યાનમાં રાખો આ વાતો

હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઘણો વધી ગયો છે...તેના કારણે એક મોટી વસ્તી માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. એજ્યુકેશન લોન આ ખર્ચાઓને પહોંચી વળવાની એક સારી રીત છે.

Published: February 16, 2024, 14:05 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો