સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાખો કેવી રીતે બની શકે?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા માટે, તમારુ રેસિડેન્ટ ઇન્ડિયન હોવું અને બાળકીના માતા-પિતા અથવા કાયદેસરના વાલી હોવું જરૂરી છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું બાળકીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી ખોલી શકાય છે.

Published: February 23, 2024, 09:11 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો