સાવધાન…KYC માટેના ડૉક્યુમેન્ટ્સનો થઈ રહ્યો છે મિસયૂઝ

Bankમાં, Payment App પર, ઈન્વેસ્ટમેન્ટ એપ કે અન્ય કોઈ ફિનટેક એપમાં KYC કરાવવી પડે છે… KYC એટલે કે Know Your Customer એ પ્રક્રિયા છે,, જેના દ્વારા બેંક, એપ અથવા કોઈપણ નાણાકીય સંસ્થા જાણે છે કે તમે વિશ્વાસપાત્ર છો… તમારી એક આઈડેન્ટિટી છે… પરંતુ તાજેતરના સમયમાં આવી ઘટનાઓ બની છે,, જે દર્શાવે છે કે KYCમાં આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે છે…

Published: March 13, 2024, 15:13 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો