Bonusના પૈસાનું કરશો યોગ્ય પ્લાનિંગ તો રહેશો ફાયદામાં

ફાઈનાન્શિયલ યર 2023-24 સમાપ્ત થવામાં છે. આ સાથે બોનસને લઈને લોકોની અધીરાઈ વધી રહી છે. એપ્રિલ-મેથી વાર્ષિક બોનસ મળવાનું શરૂ થઈ જશે...કેટલાક લોકો બોનસના પૈસા હરવા-ફરવામાં ખર્ચ કરે છે, તો કેટલાક લોકો શોપિંગ પર ખર્ચ કરે છે...પરંતુ શું તમે ક્યારેય બોનસનો ઉપયોગ કરવાની સાચી રીત વિશે વિચાર્યું છે?

Published: March 21, 2024, 10:18 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો