ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલના નવા નિયમોથી શું ફાયદો થશે?

રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલ સાથે જોડાયેલા નિયમોમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે.આ ફેરફારથી તમારા ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલ પર પોઝિટિવ અસર થશે

Published: April 5, 2024, 14:30 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો