SIP: સ્ટેપ અપ કરો, રિટર્ન વધારો

SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આના મારફતે તમે દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો. તમે નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકો છો, ભલે તે રૂ. 500 જેટલી નાની રકમજ કેમ ના હોય. તે સરળતાથી SIP તરીકે ઓળખાય છે. પણ, જો તમે તમારી રોકાણ પ્રક્રિયામાં સ્ટેપ-અપ એસઆઈપી ઉમેરો છો, તો તે તમારા વળતરને વધારવાનો શ્રેષ્ઠ માર્ગ બની શકે છે.

Published: April 9, 2024, 09:29 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો