તમે ચાના એક કપની કિંમતમાં જ ઘરનો પણ વીમો ઉતરાવી શકો છો, જે તમારા ઘરને આકસ્મિક આપત્તિઓથી સુરક્ષિત રાખશે.
પર્સનલ લોન લેતાં પહેલાં પોતાને પૂછજો આટલા સવાલ. કદાચ, તમારે આ મોંઘીદાટ લોન લેવાની જરૂર નહીં પડે.
કોરોના મહામારીએ અનેક લોકોનાં ધંધા રોજગાર છીનવી લીધા, પણ જેમની પાસે ઈમર્જન્સી ફંડની વ્યવસ્થા હતી તેઓ આ પડકારનો સામનો સારી રીતે કરી શક્યા.
ટૂંકાગાળા માટે જો તમારે નાણાની જરૂર હોય તો તમારે પર્સનલ લોન લેવા કરતાં ગોલ્ડ લોનના વિકલ્પ પર વિચારણા કરવી જોઇએ.
ટર્મ ઇન્શ્યૉરન્સ નાની ઉંમરે લેવાથી થાય છે ઘણા ફાયદા. તમે ઓછો હપ્તો ભરીને વધારે કવરેજ મેળવી શકો છો. આ સિવાય પણ બીજા ઘણા ફાયદા કરાવે છે
મિત્રો અને સંબંધીઓને મુશ્કેલીના સમયમાં મદદ કરવી સારી વાત છે, પરંતુ તેમના લોન ગૅરન્ટર બનતા પહેલાં 100 વાર વિચારી લેજો.
સીટીસી એટલે કે કોસ્ટ ટુ કંપની. આમાં કર્મચારીને જોબ ઓફરની સાથે આપવામાં આવે છે. સીટીસીમાં દર્શાવેલો સેલેરી તમારો ઓનહેન્ડ સેલેરી નથી.
વારંવાર નોકરી બદલવાથી તમને વધારે પગાર મેળવવામાં મદદ મળી શકે છે, પરંતુ તમારે જૂના સેલેરી એકાઉન્ટને બંધ કરાવી દેવું પણ અત્યંત જરૂરી છે.
પર્સનલ બેલેન્સ શીટ બનાવવાથી થશે ઘણો ફાયદો. નાણાકીય આયોજન કરવામાં રહેશે સરળતા
કોવિડ દરમિયાન મોટી સખ્યામાં મૃત્યુ પછી વસિયત ચર્ચામાં છે. પરિવારજનોને યાદ આવી રહ્યું છે કે તેમના પૂર્વજ વસિયત ન કરીને ભૂલ કરી ગયા છે.