• ક્યાં સુધી ફ્રી રહેશે UPI ટ્રાન્ઝેક્શન?

    તાજેતરમાં આઇઆઇટી બોમ્બેએ પોતાના એક સ્ટડીમાં એવું કંઇક કહ્યું છે જેનાથી લાગે છે કે UPI ટ્રાન્ઝેક્શન પર હવે ફી ચુકવવી પડી શકે છે. આ સ્ટડી અનુસાર સરકાર દ્વારા UPI ટ્રાન્ઝેક્શન માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફંડ કરવા માટે 0.3 ટકા યૂનિફોર્મ ડિજિટલ પેમેન્ટ ફેસિલિટેશન ફી લગાવવાની ભલામણ કરવામાં આવી છે.

  • ઓનલાઇન ગેમિંગ પર સરકારની ચાંપતી નજર

    અત્યારે સેક્શન 194-B હેઠળ કુલ 10 હજાર રૂપિયાથી ઉપર જીતેલી રકમ પર જ ટીડીએસ લાગે છે. જ્યારે નવી સેક્શન 194-BA હેઠળ ઓનલાઇન ગેમ્સમાં જીતવા પર કુલ વિનિંગ એમાઉન્ટ જે પણ હોય તેની પર ટીડીએસ લાગશે.