• ઓનલાઇન આ રીતે સસ્તામાં મળશે ફૂડ

    ONDC એટલે કે ઓપન નેટવર્ક ફોર ડિજીટલ કોમર્સ એક ઓપન સોર્સ નેટવર્ક છે જેને સરકારે ડેવલપ કર્યું છે જેના પર સ્થાનિક અને નાના વેપારીઓને નેટવર્ક ઇનેબલ્ડ એપ્લિકેશન મળે છે. ONDC નું લક્ષ્ય ઇ-કોમર્સ રિટેલર્સ માટે એક ઓપન પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનું છે.

  • સ્ટાર્ટઅપ્સનું મૂલ્ય કેમ ઘટી રહ્યું છે

    અમેરિકન ફંડ મેનેજર ઇન્વેસ્કોએ તાજેતરમાં ફૂડ એગ્રીગેટર કંપની સ્વિગીનું બજાર મૂલ્ય $8 બિલિયનથી ઘટાડીને $5.5 બિલિયન કર્યું છે.

  • Dark Patternsના ફ્રોડથી આ રીતે બચો

    ડાર્ક પેટર્ન કે ડિસેપ્ટિવ પેટર્ન એક ટ્રેડિંગ પ્રેક્ટિસ છે જેમાં એપ્સ કે વેબસાઇટ્સ યૂઝર્સ કે બાયર્સ પર તેમની મરજી વિરુદ્ધ વસ્તુઓ ખરીદવાનું દબાણ કરે છે.

  • ડિજિટલ લેન્ડિંગમાં ધરખમ વધારો

    P2p લેન્ડિંગ જેવા મોડેલ્સ, બાય નાવ પે લેટર, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સિંગ અને શોર્ટ ટર્મ ક્રેડિટ ભારતમાં ડિજિટલ લેન્ડિંગમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.

  • UPI ટ્રાન્જેક્શન થશે વધુ સરળ!

    Conversation Payment ઉપરાંત, RBI UPIનો ઉપયોગ સરળ બનાવવા માટે ઘણા અન્ય પગલાં પણ લઈ રહી છે. UPIનો વ્યાપ સતત વધી રહ્યો છે અને આ નવા ફેરફારો સાથે ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ સરળ બની જશે. RBI પણ ઈચ્છે છે કે કેશલેસ ઈકોનૉમીમાં રોકડ વ્યવહારો ઓછા અને UPI જેવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધુ થાય...

  • શું ડેબિટ કાર્ડ ભૂતકાળ બની જશે?

    Description- SBIના ઈકો રિસર્ચ રિપોર્ટ મુજબ,, પહેલા જ્યાં વ્યક્તિ વર્ષમાં સરેરાશ 16 વખત ATM જતો હતો... હવે તે માત્ર 8 વખત જ ATMનો ઉપયોગ કરી રહ્યો છે... એટલું જ નહીં… ભવિષ્યમાં UPIનો ઉપયોગમાં વધુ વધારો થવાનો અંદાજ છે...

  • બદલાઇ જશે ડિજિટલ પેમેન્ટ!

    2024માં ફિનટેકની દુનિયામાં કયા ટ્રેન્ડ છવાયેલા રહેશે? તમારી ડિજિટલ પેમેન્ટની રીતોમાં કેવી રીતે થશે વધુ ફેરફાર? જાણવા માટે જુઓ આ વીડિયો.

  • જ્યાં જુઓ ત્યાં ફિનટેક!

    વીમાથી લઈને ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને પેમેન્ટથી લઈને લોન સુધી... તમારી દરેક જરૂરિયાત માત્ર આંગળીના ટેરવે જ પૂરી થઈ રહી છે. ફિનટેક કંપનીઓના એપ પ્લેટફોર્મની મદદથી હવે વધુને વધુ લોકો મ્યુચ્યુઅલ ફંડ અને શેર્સમાં રોકાણ કરવા લાગ્યા છે.

  • Paytm સાથે છેવટે આવું કેમ થયું?

    ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ક્રાંતિ લાવનાર કંપની RBIની કાર્યવાહીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે. હવે Paytm કમબેક કરી શકશે કે નહીં, તે રિઝર્વ બેંક પર નિર્ભર રહેશે.

  • કેમ પરેશાન છે સરકારી બેંક?

    નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં જાહેર ક્ષેત્રની બેંકોને કહ્યું છે કે તેઓ તેમના બિઝનેસને વધારવા માટે ટોચના સ્તરે સક્ષમ કર્મચારીઓની ભરતી અંગે કોઇ સમાધાન ન કરે. નાણામંત્રીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોના ટોચના લેવલના કર્મચારીઓ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે.