કોઇ બે વેરિએબલ્સ વચ્ચે કો-રિલેશન કેવી રીતે કાઢવામાં આવે છે?

કોઇ બે વેરિએબલ્સ વચ્ચે પરસ્પર જોડાયેલા ઉતાર-ચડાવ કેટલા મજબૂત છે તેને આંકડાકીય રીતે માપવા માટે કો-રિલેશન, કો-એફિશિઅન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

Published: April 27, 2022, 05:18 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો